શોધખોળ કરો
Advertisement
વૃદ્ધને લાફો મારનાર AAP MLAને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી જ પોલીસ ઉઠાવી ગઈ, જુઓ વીડિયો
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના દિલ્લીના સંગમ વિહારના ધારાસભ્ય દિનેશ મોહનિયાની આજે દિલ્લી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાંથી જ અટકાયત કરવામાં આવી છે અને દિલ્લી પોલીસ તેમની અટકાયત કરીને લઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય મોહનિયાએ એક વૃદ્ધને લાફો મારતાં તેમની સામે ફરિયાદ થઈ હતી. આ ફરિયાદને અનુસંધાને પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement