શોધખોળ કરો

Weather Today: ફરી ચોમાસુ થયું સક્રિય, જાણો ક્યાં રાજ્યમાં ભારે વરસાદનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

દેશના અનેક ભાગોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. રવિવાર, 20 ઓગસ્ટે ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે તાજેતરમાં જ અપડેટ જાહેર કર્યુ છે.

Weather Today: દેશભરમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયા બાદ વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, રવિવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, આગાહી અનુસાર, 21 અને 22 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ એટલે કે  23 ઓગસ્ટે હવામાન ચોખ્ખુ રહેશ.  દિલ્હીમાં રવિવાર, 20 ઓગસ્ટે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે.

રાજસ્થાનમાં 16 ઓગસ્ટથી હળવા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. આગામી દિવસોમાં પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર રાજ્યમાં 20 ઓગસ્ટ અને 21 ઓગસ્ટે ઝરમર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી એક સપ્તાહમાં પણ આવું જ હવામાન રહેશે.

પહાડી રાજ્યોમાં તબાહી

ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીઓ વહેતી થઈ ગઈ છે અને રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. વરસાદના કારણે પહાડી રાજ્યમાં તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ 21 અને 22 ઓગસ્ટે ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવના છે. આ સ્થિતિ  24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં રવિવાર 20 ઓગસ્ટ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે., સોમવાર અને મંગળવાર માટે  પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યુ છે.

હવામાન ક્યાં રહેશે

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ઓછો થઈ રહ્યો છે. જેના કારણે  લોકોને બફારો અને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, રવિવારે રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઓડિશામાં રવિવાર, 20 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે હવામાન વિભાગે 20 ઓગસ્ટ, રવિવારના રોજ કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Embed widget