શોધખોળ કરો

માતાના ચરણ સ્પર્શ કરીને એડમિરલ હરિકુમારે સંભાળ્યો નેવીના ચીફનો પદભાર, નેવી નવા ચીફ વિશે જાણો

એડમિરલ આર. હરિ કુમારે મંગળવારે નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, એડમિરલ આર. હરિ કુમારે જ્યારે નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમની માતાના આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાડ્યા હતા

એડમિરલ આર. હરિ કુમારે મંગળવારે નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, એડમિરલ આર. હરિ કુમારે જ્યારે નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમની માતાના આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાડ્યા હતા. તેમણે એડમિરલ કરમબીર સિંઘનું સ્થાન લીધું, તેઓ 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા. ન્યૂઝ એજન્સી ANIએ આ ખાસ ક્ષણનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે નૌકાદળના નવા ચીફ આર.કે. હરિ કુમાર તેની માતા પાસેથી આશીર્વાદ માંગે છે અને તેને ગળે લગાવે છે.

#WATCH Admiral R Hari Kumar takes blessings from his mother on taking charge as the new Chief of Naval Staff today pic.twitter.com/v6hsuhAhIG

— ANI (@ANI) November 30, 2021

">

પરમ વશિષ્ટ સેવા મેડલથી અલંકૃત

વાઇસ એડમિરલ કુમારે પશ્ચિમી વિભાગના સંચાલન અધિકારી તરીકેની ફરજ બજાવી ચૂક્યાં છે. એડમિરલ હરિ કુમારનો જન્મ 1962માં થયો હતો અને 1983માં નેવીમાં જોડાયા હતા. 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર, INS વિરાટ, જેમાં યુદ્ધજહાજ INS કોરા, નિશંક અને રણવીર સહિત કમાન્ડિંગ ઓફિસર (CO) ના રેન્કનો સમાવેશ કર્યો છે.વાઇસ એડમિરલ કુમારે નેવલ વોર કોલેજ યૂએસ, આર્મી વોર કોલેજ, મહૂ અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ યૂકેથી કોર્સ કર્યો છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ(પીપીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) અને વિશિષ્ટ સેવા મેડલથી પરિસ્કૃત કરવામાં આવ્યાં છે.

1981માં એનડીએથી સ્નાતક થયા

મુંબઇ યુનિવર્સટીથી ડિફેન્સ એન્ડ સ્ટ્રેટિજિક સ્ટડીઝમાં આર હરિ કુમારે એમફિલ કર્યું છે. કેરળના ત્રિવેન્દ્રમમાં જન્મેલા કુમારે પ્રથામિક શિક્ષણ  મન્નમ મેમોરિયલ રેજિડેન્શિયલ હાઇ સ્કુલથી લીધું હતું. ત્યારબાદ તેમણે તિરૂઅનંતપુરણની સરકારી આર્ટસ કોલેજથી પ્રી-ડિગ્રી કોર્સ કર્યો છે. તેમણે 1979માં નેશનલ ડિફેન્સ એકેડમીના 61 કોર્સમં ભાગ લીધો અને જૂલિયટ સ્કવોડ્રન પ્રાપ્ત કર્યું. વર્ષ 1981માં તેઓ એનડીએમાં સ્નાતક થયા. તેમણે જવાહર નહેરૂ વિશ્વ વિદ્યાલયથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી ઉપરાંત કિંગ કોલેજ લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી.

ટોપ સ્ટોરી

આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget