શોધખોળ કરો

લંડનમાં નોકરી છોડીને આ કપલે માત્ર 3 લાખથી ભારતમાં સ્ટાર્ટ કર્યો આ બિઝનેસ, 10 વર્ષમાં કરોડોનું ટર્નઓવર

જો આપ નોકરી છોડીને બિઝનેસ કરવાનું વિચારતા હો તો આપના માટે આ કહાણી ચોક્કસ પ્રેરણાદાયક બનશે. આ કપલે લંડનની નોકરી છોડીને ભારતમાં બિઝનેસ શરૂ કર્યો આજે આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડ રૂપિયા છે.

આ દંપતીએ લંડનની નોકરી છોડીને ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો.શરૂઆતમાં તેઓએ રૂ.3 લાખના પ્રારંભિક રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કર્યો હતો. બિઝનેસ આઈડિયા એટલો જોરદાર  હતો કે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમના બિઝનેસમાં રોકાણ કર્યું.આજે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડ રૂપિયા છે.

કોઈક કવિએ એકવાર કહ્યું હતું કે પ્રેમમાં માણસ કંઈ પણ કરી શકે છે. આવું જ કંઈક સ્વાતિ ભાર્ગવ અને રોહન ભાર્ગવ નામના કપલે પણ કરી બતાવ્યું,  બંને  લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પહેલીવાર મળ્યા હતા અને તેમના પ્રેમની શરૂઆત 2008માં ત્યાંથી જ થઈ હતી. જે બાદ તેઓએ 2009માં લગ્ન કર્યા અને પછી તેઓ નોકરી છોડીને ભારત આવ્યા અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

આજે લોકો તેમના બિઝનેસને CashKaro ના નામથી ઓળખે છે. જેની શરૂઆત તેણે 2013માં કરી હતી. આપણા દેશના જાણીતા નામ રતન ટાટાએ પણ આ બિઝનેસમાં રોકાણ કર્યું છે. તેમના વ્યવસાયે FY23માં રૂ. 250 કરોડથી વધુની આવક ઊભી કરી છે. તેણે આ બિઝનેસ માત્ર થોડા લાખ રૂપિયાથી શરૂ કર્યો હતો, જે તેણે તેના સંબંધીઓ અને મિત્રો પાસેથી એકઠા કર્યા હતા.

સ્વાતિએ જણાવ્યું કે તેઓ બંને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણતા હતા જે બાદ તેઓ સારા મિત્રો બની ગયા અને લાંબા સમય સુધી એક ફ્લેટમાં રહેતા હતા. જે બાદ તે રિલેશનશિપમાં આવ્યો અને તે પછી તેણે લગ્ન કરી લીધા.

કેશકરો બિઝનેશ શું છે?

નોંધનિય છે કે, તમને જણાવી દઈએ કે જો તમે CashKaro દ્વારા અન્ય સાઇટ્સ (Amazon, Snapdeal, Jabong, Paytm વગેરે) પરથી ખરીદી કરો છો, તો આ સાઇટ તમને કેશબેક આપે છે. ઉપરાંત, તમે જે વેબસાઇટ પરથી વસ્તુ ખરીદો છો તે પણ તમને ડિસ્કાઉન્ટ આપે છે. આ રીતે તમને બેવડો ફાયદો થશે. પણ સવાલ એ છે કે કેશકારો ક્યાંથી કમાય છે? વાસ્તવમાં, ગ્રાહક મેળવવા પર, ઈ-કોમર્સ સાઇટ્સ CashKaro ને કમિશન ચૂકવે છે. આ કમિશનનો મોટો હિસ્સો ગ્રાહકોને આપવામાં આવે છે. તમે આ પણ સમજી શકો છો કે CashKaro તેના છૂટક ભાગીદારો પાસેથી 5-10 ટકા કમિશન મેળવે છે. તે આ લાભ તેના ગ્રાહકો સુધી પહોંચાડે છે. આનો લાભ તમામ પક્ષોને મળે છે.      

સ્વાતિએ જણાવ્યું કે, રોહને જ કેશકરો નામ રાખ્યું,  કારણ કે તેને આ નામમાં  ભારતીય સ્પર્શ અનુભવાયો તેથી લોકોને કનેક્ટ થતું હોવાથી આ નામ રાખ્યું,  કારણ કે તેમાં અડધા નામ અંગ્રેજી અને અડધા હિન્દી છે અને મેટ્રો શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોને સ્પર્શવાનો તેમનો વિચાર હતો. IPOના મુદ્દે રોહને કહ્યું કે IPO સુધી પહોંચવામાં લગભગ 2 થી 3 વર્ષનો સમય લાગશે. તેની ટીમ આ માટે કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
Embed widget