શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 12 લોકો એવું શું કરતા હતા કે પોલીસે ઉઠાવીને જેલમાં નાંખી દીધા? જાણો વિગત
શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ પરથી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. એકબીજાનો ફોટો અને સેલ્ફી પાડવા માટે એકત્રિત થયા હતા.
![અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 12 લોકો એવું શું કરતા હતા કે પોલીસે ઉઠાવીને જેલમાં નાંખી દીધા? જાણો વિગત 12 persons detain after take selfie at Iscon bridge, Ahmedabad અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 12 લોકો એવું શું કરતા હતા કે પોલીસે ઉઠાવીને જેલમાં નાંખી દીધા? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/08150648/Iscon-bridge.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ પરથી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. એકબીજાનો ફોટો અને સેલ્ફી પાડવા માટે એકત્રિત થયા હતા. સેલ્ફીની મજા માણતાં ઈસમોને સેટેલાઈટ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. 12 ઈસમોને 6 જેટલાં બાઈક સાથે પકડી પાડ્યા છે.
કાલુપુર અને જમાલપુરમાં રહેતા આ લોકો ખાસ ફોટો પાડવા માટે ઇસ્કોન બ્રિજ આવ્યા હતા. સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)