શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ શાહપુર દરવાજા પાસે પડ્યો 15 ફૂટ ઊંડો ભૂવો, રીક્ષા- બે બાઇક ભૂવામાં ખાબક્યા
શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વગર વરસાદે રસ્તા વચ્ચે જ ભૂવો પડ્યો છે. આ ભૂવામાં રીક્ષા અને બે બાઇક ખાબક્યા છે.
અમદાવાદઃ શહેરના શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વગર વરસાદે રસ્તા વચ્ચે જ ભૂવો પડ્યો છે. આ ભૂવામાં રીક્ષા અને બે બાઇક ખાબક્યા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મેટ્રો રેલ નું કામ ચાલી રહ્યું છે, એ જગ્યાએ ૧૫ ફૂટ જેટલો ઊંડો પડ્યો ભૂવો પડ્યો છે.
સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરી હતી. હાલ, તો કોર્પોરેશન દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ ભૂવા ફરતે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement