શોધખોળ કરો

Khyati Hospital: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, ચોંકાવનારો થયો ખુલાસો

Khyati Hospital: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ થયેલા 2 મૃત્યુનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. આ દરમિયાન હોસ્પિટલના અન્ય કરતૂતોનો પણ પર્દાફાશ થયો છે.

Khyati Hospital:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો  વધુ એક પર્દાફાશ થયો છે.  ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 61 વર્ષીય વૃદ્ધનો  જીવ ગયાની ઘટના પણ તપાસમાં સામે આવી છે.  ડિસેમ્બર 2023માં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ એક વૃદ્ધનું મૃત્યુ થયું થયું હતું.અમદાવાદના મહીજડા ગામના 25 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાંથી ઓપરેશન બાદ એક વર્ષ પહેલાં દસક્રોઈ તાલુકાના મહિજડા ગામના નટવરસિંહ ચૌહાણનું એક વર્ષ પહેલાં  મૃત્યુ થયું હતું.

11 ડિસેમ્બર 2023ના રોજ બસમાં મહીજડા ગામના 25 લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા.મહીજડાના 25 લોકોની એનજીઓગ્રાફિ કરી સ્ટેન્ટ મુકવાનું કહેવામાં આવ્યું, દર્દી અને તેના પરિજનોનો આરોપ છે છે કે ખ્યાતિ  હોસ્પિટલમાં તમામના મોબાઈલ છીનવી લેવાયા હતા. દર્દીઓ સાથે બળજબરી કરી ઓપરેશન કરવા લઈ જવાતા હોવાનો મહીજડા ગામના લોકોનો આરોપ છે. ઘટનાના પગલે  જ્યારે ગામના લોકોને ખબર પડતાં ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે મહીજડા ગામના લોકો પહોંચ્યા છતાં દર્દીઓને રજા આપવામાં આવી ન હોવાનો ખુલાસો લોકોએ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, 2023ની આ ઘટના સિવાય પણ અન્ય એક હકીકત પણ સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલનાના તબીબોનુ કડી કનેક્શન સામે આવ્યું છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે ખ્યાતિ હોસ્પિટલની સાંઠગાંઠ હોવાનું હકીકત સામે આવી છે. ઉલ્લેખિય છે કે, દર મંગળવારે ડૉ.પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિ.માં કેમ્પ અને વિઝિટ કરતા હતા. ડૉ.પ્રશાંતે કેટલીક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ઘટસ્ફોટ  પણ થયો છે. ભાગ્યોદય હોસ્પિટલના  કેટલાક દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં  સારવાર અપાઇ હતી. જો કે ઓપરેશનકાંડ બાદ ભાગ્યોદય હોસ્પિટલના સત્તાધીશોએ ઢાકપીછાડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ડૉ.પ્રશાંત વજીરાણીની નેમ પ્લેટ આગળ  કાગળ લગાવી દેવાય હતા.                                                                                              

આ પણ વાંચો 

કોલ્ડપ્લે શું છે? જેની ટિકિટ માટે ભારતમાં થઇ રહી છે મારામારી, જાણો કોન્સર્ટ શું છે અને કેવી રીતે યોજાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલManmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

Embed widget