શોધખોળ કરો

અમદાવાદ : સિંઘુભવન રોડ પર અકસ્માત, 1નું મોત,કાર ચાલકની બેદરકારીએ યુવકનો લીધો જીવ

અમદાવાદમાં સિંધુભવન રોડ પર અકસ્માત સર્જાતા 1 યુવકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું

અમદાવાદ : સિંધુભવન રોડ પર શીલજ જતાં રસ્તા પર અકસ્માત સર્જાતા 1 યુવકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું

અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો, અમદાવાદના સિંઘુ ભવન રોડ પર કાર ચાલક હેન્ડ બ્રેક માર્યા વિના  જ બહાર નીકળતાં યુવક હડફેટે આવી ગયો હતો. યુવકને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ 304 (એ)ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking: વડોદરાની કંપનીમાં લાગી આગ, ફાયરની 8 ગાડી ઘટના સ્થળે, મેજર કોલ જાહેર

Vadodara FIRE: વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.

તો બીજી તરફ પોલીસે હાઈટેન્સન લાઈન બંધ કરવા છાણી અને હાલોલને વિનંતી કરતા અમારા વિસ્તારમા લાગતુ ના હોવાનો જવાબ મળ્યો છે. હાલ ઘટના સ્થળથી એક કિમી દુર લોકોને રોકવામા આવી રહ્યા છે. વીજ કંપનોનો વાયર તૂટી પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વડોદરા ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

ગુજરાતની છોકરીનું પશ્ચિમ બંગાળના યુવકે કર્યું અપહરણ

આજકાલ યુવાનોમાં ગેમનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ ગેમના ચક્કરમાં ઘણા લોકોને ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. કેટલાક યુવાનોએ તો પોતાના જ પરિવારના સભ્યો પર હુમલો કર્યાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે ભરુચમાં. મોબાઈલ ગેમના રવાડે ચઢેલા યુવાનો માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે. આ ઉપરાંત માતા પિતા માટે પણ આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી. ત્યાર બાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી.

થરાદની નર્મદા કેનાલમાંથી મળી લાશ

થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત છે. થરાદના નાગલા પુલ નજીકથી બિનવારસી હાલતમાં કેનાલમાંથી મળ્યો મૃતદેહ. અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ ફાયરને કરી જાણ. થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget