શોધખોળ કરો
Advertisement
Ahmedabad: સીટી સિવિલ કોર્ટના એડીશનલ પ્રિન્સીપલ જજ એ.આર.પટેલ નિવૃત, ઘોડાગાડીમાં વિદાય
સીટી સિવિલ કોર્ટના એડીશનલ પ્રિન્સીપલ જજ એ.આર.પટેલ નિવૃત થતા તેમને ખૂબ જ શાનદાર રીતે વિદાય આપવામાં આવી હતી.
અમદાવાદ: સીટી સિવિલ કોર્ટના એડીશનલ પ્રિન્સીપલ જજ એ.આર.પટેલ નિવૃત થતા તેમને ખૂબ જ શાનદાર રીતે વિદાય આપવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં ગુલાબના ફૂલોની ચાદર બનાવવામાં આવી હતી. જજ એ.આર પટેલને ઘોડાગાડીમાં વિદાય આપવામાં આવી હતી. ઘોડાગાડીમાં બેઠાં ત્યારે તેઓ ભાવૂક થયા હતા. આ પ્રકારની વિદાય જોઈ તેમની આંખોમાં આંસુ આવ્યા હતા. કારણ કે આ રીતે કોઈ જજને વિદાય આપવામાં આવી નહી હોય.
સીટી સિવિલ કોર્ટના એડીશનલ પ્રિન્સીપલ જજ એ.આર.પટેલ નિવૃત થયા બાદ જે વિદાય આપવામાં આવી આ વિદાય સમારોહનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરદાર ચર્ચામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement