શોધખોળ કરો

Ahmedabad : વિપક્ષના નેતા મુદ્દે 10 કોર્પોરેટર્સનો બળવો, કોંગ્રેસમાંથી આપશે રાજીનામું

સહેઝાદ પઠાણના વિરોધમાં રાજીનામું આપી શકે છે. 10 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપવા કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પહેલા પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.

અમદાવાદઃ AMCના વિપક્ષના નેતા પદે સેહઝાદ પઠાણનું નામ ચાલી રહ્યું છે, ત્યારે તેમની સામે કોંગ્રેસના જ 10 કોર્પોરેટરોએ બળવો કર્યો છે. સહેઝાદ પઠાણના વિરોધમાં રાજીનામું આપી શકે છે. 10 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપવા કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પહેલા પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.

રાજશ્રી કેસરી, કમળા ચાવડા, જમના વેગડા, નિરવ બક્ષી સહિતના કોર્પોરેટર રાજીનામા આપી શકે છે. જોકે, કોર્પોરેટરે તેમના પદ પરથી રાજીનામું આપવા ઇનકાર કરી દીધો હતો. તેઓ કોર્પોરેટર પદેથી નહીં, પરંતુ પક્ષમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી. જે. ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે. 4 વર્ષ માટે 4 લોકોને એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાની રિપોર્ટમાં ફોર્મ્યુલા આપવામાં આવી છે. 

એક વ્યક્તિને વિપક્ષના નેતા અને એક વ્યક્તિને ઉપનેતા બનાવી 8 લોકોને સાચવવાની ફોર્મ્યુલા આપવામાં આવી છે. સેહઝાદ પઠાણને વિપક્ષના નેતા ન બનવા દેવા કોર્પોરેટરનું એક ગ્રુપ સક્રિય થયું છે. અમદાવાદના એક ધારાસભ્યના ઘરે શનિવારની રાત્રિએ બેઠક મળી હતી. રાત્રિના બે વાગ્યા સુધી મળેલી બેઠકમાં સેહઝાદ પઠાણ વિપક્ષના નેતા બને તો શું કરવું તેની ચર્ચા કરાઇ. કોંગ્રેસના 9 જેટલા કોર્પોરેટર બળવો કરવાના મૂડમાં છે.

રાજીનામા પત્રમાં સહી કરનાર કોર્પોરેટરો

મીરઝા હાજી અસલમ શેખ, માધુરી ધ્રુવ  કલાપી, રાજશ્રીબેન કેસરી, કમળાબેન ચાવડ, જમનાબેન વેગડા, નીરવભાઈ સુરેન્દ્રભાઈ બક્ષી, કામીનીબેન વિનોદભાઈ , ઇકબાલ શેખ, ઝુલ્ફીભાઈ

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 

Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ

દુબઈમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાયલટનું મોત, સામે આવ્યો વધુ એક વીડિયો 

IND A vs BAN A: સેમિફાઇનલમાં ભારતીય બોલરોની ધોલાઈ, છેલ્લી ત્રણ ઓવરમાં આપ્યા 61 રન; ભારતને મળ્યો 195 રનનો લક્ષ્યાંક

વિડિઓઝ

Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Two BLO Deaths Spark Outrage: SIRનું જીવલેણ ટેન્શન! 3 દિવસમાં BLOની કામગીરી કરતા 2 શિક્ષકના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ
Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ
દુબઈમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાયલટનું મોત, સામે આવ્યો વધુ એક વીડિયો 
દુબઈમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાયલટનું મોત, સામે આવ્યો વધુ એક વીડિયો 
IND A vs BAN A: સેમિફાઇનલમાં ભારતીય બોલરોની ધોલાઈ, છેલ્લી ત્રણ ઓવરમાં આપ્યા 61 રન; ભારતને મળ્યો 195 રનનો લક્ષ્યાંક
IND A vs BAN A: સેમિફાઇનલમાં ભારતીય બોલરોની ધોલાઈ, છેલ્લી ત્રણ ઓવરમાં આપ્યા 61 રન; ભારતને મળ્યો 195 રનનો લક્ષ્યાંક
Weather Forecast :રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી

Sukanya Samriddhi Yojana : દર વર્ષે 1.5 લાખ જમા કરો, તો મેચ્યોરિટી પર કેટલા પૈસા મળે, સમજો ગણિત 

નવા GST સ્લેબ બાદ કેટલી સસ્તી થઈ Tata Punch? કિંમતથી લઈ ફીચર્સ જાણો તમામ જાણકારી 

IND A vs BAN A Live score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 195 રનનો ટાર્ગેટ, પૂંછડીયા બેટ્સમેનોએ બોલર્સને હંફાવ્યા

Embed widget