શોધખોળ કરો

Ahmedabad: 19 વર્ષીય યુવતીએ FB ફ્રેન્ડ વેપારીને બોલાવીને કારમાં માણ્યું શરીર સુખ, પછી ગેસ્ટહાઉસમાં જઈ બાંધ્યા શરીર સંબંધ ને.......

પોલીસને આ પ્રકારની બીજી પણ ચાર અરજી મળતાં પોલીસે તપાસ કરતાં આખી ગેંગ પકડાઈ છે. પોલીસે આ કેસમાં 19 વર્ષની યુવતી અને ડિસમિસ કરાયેલા કોન્સ્ટેબલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

અમદાવાદઃ એક યુવતીએ રબારી કોલોની વિસ્તારમાં રહેતા બિઝનેસમેન સાથે ફેસબુક પર મિત્રતા કેળવીને તેને વટવા બ્રિજ પાસે મળવા બોલાવ્યો હતો. વેપારી સાથે યુવતીએ કારમાં શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતી વેપારીને અસલાલીના ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું.

બીજા દિવસે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો મહીલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતાં ગભરાયેલા વેપારીએ પાંચ લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું. આ વેપારીને પછીથી પોતે ફસાયો હોવાની ખબર પડતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસને આ પ્રકારની બીજી પણ ચાર અરજી મળતાં પોલીસે તપાસ કરતાં આખી ગેંગ પકડાઈ છે. પોલીસે આ કેસમાં 19 વર્ષની યુવતી અને ડિસમિસ કરાયેલા કોન્સ્ટેબલ સહિત ત્રણની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર છે.  

મહિલા ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ડિસમીસ કરાયેલા કોન્સ્ટેબલ અને વસ્ત્રાલમાં રિંગ રોડ પર યોગીરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી (58), ગીતા મંદિર રોડ પર આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા બિપીનભાઈ શનાભાઈ પરમાર તથા અમરાઈવાડીમાં બળિયાદેવના મંદિર પાસે નચલો વાસમાં રહેતી 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. આરોપી બિપીન પરમાર વ્યવસાયે વકીલ છે.

જીતેન્દ્ર ઉર્ફે જીતુ ફેસબુકમાં અલગ અલગ છોકરીઓનાં નામથી ફેક એકાઉન્ટ બનાવતો અને વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ચેટીંગ શરૂ કરતો હતો. ત્યાર બાદ તે 19 વર્ષની આરોપી યુવતી સાથે ફોન પર વાત કરાવતો હતો. યુવતી મીઠી મીઠી વાતમાં ભોળવીને વેપારીઓને મળવા બોલાવતી હતી. તેમની સાથે કારમાં શરીર સુખ માણતી ને પછી  હોટેલમાં લઈ જઈને એકાંતની પળો માણતી હતી. બાદમાં તે વેપારી વિરૂધ્ધ બળાત્કાર કે શારિરીક અડપલા જેવા ગંભીર આક્ષેપો કરતી અરજી કરી તેમને ડરાવી ધમકાવી રકમ પડાવતી હતી.

આ અરજી કર્યા બાદ સામાવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે ત્યારે જીતુ, યુવતી અને બિપીન ઉપરાંત ફરાર આરોપીઓ ભેગા મળીને પોલીસ સ્ટેશન જતા હતા. સામેવાળાના બહેન-બનેવીની ઓળખ આપીને આરોપી જીતેન્દ્ર પોલીસ તરીકેની ઓળખ આપતો હતો. બિપીન વકીલ તરીકે મધ્યસ્થી કરીને  પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર આક્ષેપોમાં ફસાવાની ધમકી આપીને ડરાવતા હતા. આ પ્રકારે તેમણે  ચાર જણાને હની ટ્રેપમાં ફસાવીને મોટી રકમ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget