શોધખોળ કરો

Ahmedabad: ક્રિકેટના શોખીનોને AMCની ભેટ, રાણીપમાં બનશે સરકારી બોક્સ ક્રિકેટ

Ahmedabad:શહેરમાં સૌ પ્રથમ સરકારી ક્રિકેટ બોક્સનુ નિર્માણ કરાવવામાં આવશે

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)નાગરિકોને વધુ એક ભેટ આપશે. શહેરમાં સૌ પ્રથમ સરકારી ક્રિકેટ બોક્સનુ નિર્માણ કરાવવામાં આવશે. શહેરના રાણીપ વિસ્તારમાં સૌ પ્રથમ સરકારી બોક્સ ક્રિકેટ બનાવવામાં આવશે.  આ સાથે 2 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું પણ નિર્માણ કરાશે. જેમાં વોલીબોલ, બેડમિન્ટન, કેરમ, ચેસ અને યોગા મેડિટેશન સેન્ટરનો સમાવેશ થાય છે.

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનો રાણીપ, નવા વાડજ, નિર્ણયનગર, વાડજ, ચાંદલોડિયા, અખબારનગરનાં નાગરિકો લાભ લઈ શકશે. 2.81 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવશે.

તે સિવાય શહેરમાં બગીચામાં અસુવિધા અંગે હવે કોર્પોરેશનને સીધી ફરિયાદ કરી શકાશે. અમદાવાદમાં 290થી વધારે બગીચાઓ આવેલા છે. હવે આ બગીચાઓમાં QR કોડ લગાવાશે. જેમાં સ્કેન કરીને રમત ગમતના સાધનો તૂટેલા હોય, લાઇટ બંધ હોય, સફાઈ થતી ન હોય, સિક્યુરિટી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોય તો પ્રશાસનને ફરિયાદ કરી શકાશે. હાલમાં મણીનગર વિસ્તારના બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવાયા છે અને આગામી દિવસોમાં તમામ ગાર્ડનમાં કોડ લગાવી દેવામાં આવશે.

અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે. આગામી મહિને યોજાનાર ફલાવર શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે.

આ સ્કલ્પચર કરાશે તૈયાર

આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે.

વિદેશી ફૂલો લગાવવા કવાયત હાથ ધરવામાં આવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

Embed widget