શોધખોળ કરો

અમદાવાદઃ બિઝનેસમેન હોટલમાં પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો ને પત્નિ દિલ્લીથી ફ્લાઈટ પકડીને પહોંચી....

ઘટનાની વિગત એવી છે કે, દિલ્હીનો બિઝનેસમેન વડોદરા જવાનું કહીને દિલ્હીથી નિકળ્યો હતો. વડોદરાથી તે પ્રેમિકાને લઈને અમદાવાદ પહોંચ્યો હતો અને હોટલમાં પત્નીના ઈલેકશન કાર્ડ પર રૂમ બૂક કરાવી હતી. રૂમમાં તે પ્રેમિકા સાથે રંગરેલિયાં માનવતો હતો.

અમદાવાદઃ દિલ્લીનો એક બિઝનેસમેન સુભાષબ્રિજ પાસે આવેલી સિલ્વર કલાઉડ હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવી રહ્યો હતો. દિલ્લીમાં તેની પત્નિને જાણ થતાં તે ફ્લાઈટ પકડીને અમદાવાદ આવી હતી અને હોટલ પહોંચી હતી. પતિ પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો ત્યારે જ તે પહોંચી જતાં ભારે હંગામો થયો હતો. ઘટનાની વિગત એવી છે કે, દિલ્હીનો બિઝનેસમેન વડોદરા જવાનું કહીને દિલ્હીથી નિકળ્યો હતો. વડોદરાથી તે પ્રેમિકાને લઈને અમદાવાદ પહોંચ્યો હતો અને હોટલમાં પત્નીના ઈલેકશન કાર્ડ પર રૂમ બૂક કરાવી હતી. રૂમમાં તે પ્રેમિકા સાથે રંગરેલિયાં માનવતો હતો. બીજી તરફ  દિલ્લીમાં બેઠેલી પત્નીને પતિએ પોતાના નામે રૂમ બૂક કરાવ્યાની જાણ થતાં શંકા ગઈ હતી. પત્ની ફલાઈટમાં અમદાવાદ પહોંચી હતી.  દિવસે  બીજી હોટલમાં રોકાયા બાદ રાત્રે પતિની હોટલના રૂમમાં પહોંચી હતી. તેણે પતિને પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતાં ઝડપીને તમાશો કર્યો હતો. દિલ્હી ખાતે રહેતી આ યુવતી ચાર્ટડ એકાઉન્ટ કંપનીમાં ઓફીસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. લગ્નજીવનથી દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે છતાં પતિએ આ ધંધા કરતાં યુવતી બગડી હતી. હોટલના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ તમામ લોકોને પોલીસ સ્ટેશ લઈ ગઈ હતી. હવે આ બેંકમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા પર પણ આપવો પડશે ચાર્જ, આવતીકાલથી જ થશે અમલ ગાંધીનગરના ફરાર સિરિયલ કિલરને ATSએ સરખેજથી ઝડપ્યો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget