શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: પ્રાથમિક માહિતી પ્રમાણે 2થી 3 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેને લઈને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની પ્રથમિક માહિતી મળી રહી છે.
![Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત Ahmedabad: Group clash in Vastrapur village old woman killed Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/a4dcd296eaee4cdfd05fce369eec6572171329192372725_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ તસવીર
Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ થઈ છે. એકજ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પથ્થરમારામાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, પ્રાથમિક માહિતી પ્રમાણે 2થી 3 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેને લઈને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની પ્રથમિક માહિતી મળી રહી છે. જોકે હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મામલો શાંત પાડ્યો છે. આ ઘટના શા માટે થઈ છે તે વધુ માહિતી પોલીસ દ્વારા જ મળી શકશે. હાલ આ ઘટનાને લઈને કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)