શોધખોળ કરો

Pathaan: પઠાણ ફિલ્મ રિલીઝને લઈ અમદાવાદના થિયેટર માલિકો કેમ છે ચિંતામાં ? જાણો શું કરી માંગ

Pathaan Release Date: ફિલ્મ રિલિઝ કરાઈ તો થિયેટર સળગાવી દેવાની હિંદુ સંગઠનોએ ચેતવણી આપી હોવાથી થિયેર માલિકો ચિંતામાં છે.

Ahmedabad: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનિત પઠાણ ફિલ્મની રિલીઝને લઈને હિંદુ સંગઠનોની ચેતવણીથી થિયેટર માલિકો ચિંતામાં છે. ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશને સીએમ સમક્ષ સુરક્ષાની માંગ કરી છે. થિયેટરની સલામતી સંદર્ભે ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશને CM અને હર્ષ સંઘવીને આવેદન આપ્યું છે. ફિલ્મ રિલિઝ કરાઈ તો થિયેટર સળગાવી દેવાની હિંદુ સંગઠનોએ ચેતવણી આપી છે.

રિલીઝ પહેલા જ શાહરુખ ખાનની પઠાણે રચ્યો ઇતિહાસ

પઠાણ ગેઇટી ગેલેક્સીમાં સવારે 9 વાગ્યે પ્રદર્શિત થનારી પ્રથમ ફિલ્મ બની છે. વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે ભારતમાં પણ 20 જાન્યુઆરીથી એડવાન્સ બુકિંગ શરૂ થશે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે ફેન્સ ચોક્કસ ઉત્સાહિત થઈ જશે. પઠાણે તેની રિલીઝ પહેલા જ એક અન્ય ઇતિહાસ રચ્યો છે. જે ગેટી ગેલેક્સી થિયેટર સાથે સીધો સંબંધ ધરાવે છે.

પહેલો શો સવારે 9 વાગ્યે થશે

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તરણ આદર્શે માહિતી આપી છે કે શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણની પઠાણ રિલીઝ થતાં જ ઈતિહાસ રચી ચૂકી છે. તરણ આદર્શની પોસ્ટ અનુસાર સવારે 9 વાગ્યાનો શો પહેલીવાર મુંબઈના બાંદ્રા સ્થિત ગેટી ગેલેક્સી થિયેટરમાં યોજાશે. શાહરૂખની ફેન ક્લબોએ થિયેટર બુક કરાવ્યા છે અને પઠાણની ભવ્ય રજૂઆત થશે. પોસ્ટ અનુસાર ગેટી ગેલેક્સી 1972માં શરૂ થઈ હતી અને આજ સુધી ક્યારેય પહેલો શો રાત્રે 9 વાગ્યે થયો નથી.

20 જાન્યુઆરીથી એડવાન્સ બુકિંગ

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને તેનું એડવાન્સ બુકિંગ 20મી જાન્યુઆરીથી શરૂ થશે. જ્યાં એક તરફ ચાહકો ઉત્સાહિત છે. તો બીજી તરફ ગીત બેશરમ રંગ રિલીઝ થયા બાદ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. શાહરૂખ ખાન કે મેકર્સ તરફથી આ વિવાદ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વેપાર વિશ્લેષકોને આશા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહેશે.

પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

શાહરૂખ ખાન ફિલ્મ પઠાણથી કમબેક કરી રહ્યો છે. પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાને રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મ ડંકીની સત્તાવાર જાહેરાત પણ કરી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ સાથે શાહરૂખ ખાનની જોડી છે. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ બે ફિલ્મો સિવાય શાહરૂખ ડાયરેક્ટર એટલીની સાથે ફિલ્મ જવાનમાં પણ જોવા મળશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.  જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. શાહરૂખ ખાનની જવાન 2 જૂન, 2023ના રોજ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
Embed widget