શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના જાણીતા મહાદેવ મંદિરમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ

Ahmedabad: આ અંગેના બોર્ડ પણ મંદિર બહાર લગાવવામાં આવ્યા છે

Ahmedabad:  રાજ્યના અનેક જાણીતા મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના મહાદેવ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. શહેરના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ અંગેના બોર્ડ પણ મંદિર બહાર લગાવવામાં આવ્યા છે.

Ahmedabad: અમદાવાદના જાણીતા મહાદેવ મંદિરમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ

નોંધનીય છે કે સોમનાથ, નવસારીના બિલિમોરા, દ્વારકા અને ડાકોર રણછોડરાયજી સહિતના મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Ahmedabad: અમદાવાદના જાણીતા મહાદેવ મંદિરમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ

નોંધનીય છે કે નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  મંદિર પ્રશાસનના આ નિર્ણયના કારણે હવે પુરુષ હોય કે સ્ત્રી કોઈપણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી.                                       

ગયા મહિને પણ ડાકોર રણછોડરાયજી મંદિર અને  દ્વારકા મંદિર દ્ધારા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવાની ભક્તોને અપીલ કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિર દ્ધારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્ધારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.

તે સિવાય જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Pakistan Tension :  'પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો', ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો 

India-Pakistan Conflict: બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટ ફરીથી શરુ, મુસાફર વિમાન ઉડાન ભરી શકશે

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી 

Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ફક્ત વન-ડેમાં રમશે
Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ફક્ત વન-ડેમાં રમશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Press Conference : ભાજપની પત્રકાર પરીષદ , આતંકવાદનો ખાત્મો તમામે જોયોVirat Kohli Test Retirement : વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટને અલવિદા, સન્યાસની કરી જાહેરાતShare Market News : સીઝફાયર બાદ શેરબજારમાં તોફાની તેજી, 1900 પોઇન્ટ ઉછળ્યો સેન્સેક્સGujarat Rain Forecast:  આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Pakistan Tension :  'પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો', ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો 
India Pakistan Tension :  'પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો', ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો 
India-Pakistan Conflict: બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટ ફરીથી શરુ, મુસાફર વિમાન ઉડાન ભરી શકશે
India-Pakistan Conflict: બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટ ફરીથી શરુ, મુસાફર વિમાન ઉડાન ભરી શકશે
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી 
Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ફક્ત વન-ડેમાં રમશે
Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ફક્ત વન-ડેમાં રમશે
Tariff War News:  અમેરિકા-ચીન ટેરિફ ઘટાડવા માટે રાજી,  90 દિવસ માટે આટલા ટકા ટેરિફ ઓછો કરશે

IPL 2025માં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને લઇને આવ્યું અપડેટ, જાણો કોણ ભારત પરત ફરશે અને કોણ નહીં?

Virat Kohli Record: કેપ્ટન કોહલીની ટેસ્ટમાં પાંચ સૌથી મોટી જીત, કાંગારુઓને તેમના ઘરમાં હરાવી રચ્યો હતો ઇતિહાસ

India Attack Pakistan: ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ કર્યા તબાહ, સેટેલાઇટ તસવીરોમાં મળ્યા પુરાવા

Embed widget