શોધખોળ કરો

Ahmedabad : થલતેજના બંગલોની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો યુવક, ફાયરબ્રિગેડે હાથ ધર્યું રેસ્ક્યૂ

શ્રમિક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં સ્થાનિકોએ ફાયર બ્રિગેડે જાણ કરી હતી. ખાનગી સોસાયટીમાં મોટરનો વાલ્વ સાફ કરવા આવેલા શ્રમિકનું મોત નીપજ્યું છે. 

અમદાવાદઃ થલતેજમાં આવેલ સામર્થ્ય બંગલોની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. ટાંકી ખાલી કરી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ. મોટરનો વાલ્વ સાફ કરવા જતાં વ્યક્તિ અંદર પડતા મોત નીપજ્યું છે. શ્રમિક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં સ્થાનિકોએ ફાયર બ્રિગેડે જાણ કરી હતી. ખાનગી સોસાયટીમાં મોટરનો વાલ્વ સાફ કરવા આવેલા શ્રમિકનું મોત નીપજ્યું છે. 

Ahmedabad : યુવતીની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
અમદાવાદઃ શહેરના ખોખલા વિસ્તારમાંથી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.  અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પરથી પાણીની ટાંકીમાંથી અજાણી યુવતીની હત્યા કરેલી લાશ ગઈ કાલે મળી આવી હતી. જો કે યુવતી એસ્ટેટમાં નોકરી કરતી ન હતી, ચાર દિવસ પહેલાની ઘટના હોવાથી સખત દુર્ગધ મારતી હતી. ખોખરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈ કાલે સવારે ૧૧ વાગે કન્ટ્રોલ દ્વારા ખોખરા પોલીસને  મેસેજ મળ્યો હતો કે મોહન એસ્ટેટના ત્રીજા માળના ધાબા પર યુવતીની લાશ છે. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને તપાસ કરતાં ધાબા ઉપર પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી હાલતમાં  ૩૦  વર્ષીય યુવતીની લાશ હતી. પ્લાસ્ટીકની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી અને તપાસ કરતાં શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.

પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ યુવતી કોણ છે અને તેની કોણે અને કેમ હત્યા કરી તે જાણી શકાયું નથી. પોલીસે એસ્ટેટમાં તપાસ કરતાં યુવતી ક્યાંય નોકરી કરતી ન હતી. ખોખરા પોલીસે ખૂનનો ગુનો નોંધીને એસ્ટેટ તથા વિસ્તારમાં આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget