શોધખોળ કરો

Ahmedabad Rains: અમદાવાદમાં કઈ તારીખ સુધી પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં 25 જુલાઈ થી 27 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે  અમદાવાદમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં 25 જુલાઈ થી 27 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

રવિવારે અમદાવાદમાં પડેલા વરસાદના કારણે હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વરસાદી પાણી ભરાતા ખાડા ન દેખાવાની સ્થિતિમાં અચાનક વાહન ખાડામાં પટકાતા હાથ, પગ અને કમરમાં મચક આવવાની પણ ફરિયાદ વાહનચાલકોએ કરી હતી. રિંગ રોડ જ નહીં પરંતુ શહેરના આંતરિક અને મુખ્ય માર્ગો પર પણ મોટા ખાડાઓએ લોકોની હાલાકી વધારી હતી. ટ્રાફિકજામ થતા કલાકો સુધી વાહનચાલકોએ અટવાયેલા રહેવું પડયું હતું. શનિવારે રાત્રે પડેલા વરસાદમાં અજિત મીલ ચાર રસ્તા પર કેડસમા પાણી ભરાતા એક કિ.મી.સુધીનો ટ્રાફિકજામ થયો હતો. ટુ વ્હિલરો બંધ  પડી ગયા હતા, ટેમ્પો, રિક્ષા અને બસ સબિતના વાહનો અધવચ્ચે બંધ  પડી જતા આ જામ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી ટ્રાફિકની સ્થિતિ કથડેલી રહી હતી.

વાસણા બેરેજ ખાતે 24 જુલાઈને બપોરે 4 કલાકે પાણીનું લેવલ 130.25 ફુટ નોંધાયેલ હતું.બેરેજમાં 516 કયૂસેક પાણીની આવક નોંધાઈ હતી.જયારે કેનાલમાં 230 કયૂસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો

President Droupadi Murmu Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રથમ સંબોધનમાં શું કહ્યું ? જાણો મોટી વાતો

Hero Xpulse 200 4V નું આ તારીખથી શરૂ થશે બુકિંગ, જાણો કેટલી છે કિંમત અને કેવા છે ફીચર્સ

Corona Weekly Report: ફરી ડરાવી રહ્યા છે કોરોનાના આંકડા, એક સપ્તાહમાં મળ્યા એક લાખથી વધુ કેસ, 250થી વધુ સંક્રમિતોના મોત

Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget