શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કોર્ટમાં કરેલી અરજીમાં શું થયું? જાણો વિગત
હાર્દિક પટેલ દ્વારા રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની માંગણી કરાઈ હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે, તેમ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કરેલી અરજી અંગે સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આવતી કાલે સેશન્સ કોર્ટ પોતાનો આદેશ સંભળાવશે.
હાર્દિક પટેલ દ્વારા રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની માંગણી કરાઈ હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે, તેમ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો.
સરકારે કોર્ટમાં અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવા યોગ્ય નથી. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion