શોધખોળ કરો
અમદાવાદઃ સોલાના વસંદ ટાઉનશીમાં આધેડની હત્યા, પોલીસ ઘટના સ્થળે
![અમદાવાદઃ સોલાના વસંદ ટાઉનશીમાં આધેડની હત્યા, પોલીસ ઘટના સ્થળે Ahmedabad Sola Murder Police At The Spot અમદાવાદઃ સોલાના વસંદ ટાઉનશીમાં આધેડની હત્યા, પોલીસ ઘટના સ્થળે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/18101815/murder1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરના સોલા વસંદ ટાઉન શીપમાં એક આધેડની અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી છે. 45 વર્ષના આધેડની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવ્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)