શોધખોળ કરો
Advertisement
Ahmedabad: યુવતીને 5 વર્ષ નાના યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવક ક્યાં લઈ જઈને માણતો શરીર સુખ ? ને પછી.....
છેલ્લા ત્રણ વર્ષથી યુવક યુવતી સાથે શારીરિક સંબંધ રાખતો હતો ને તેની સાથે લગ્ન કરશે એવું કહેતો હતો.
અમદાવાદઃ અમદાવાદના નરોડામાં રહેતી 33 વર્ષીય યુવતીને 5 વર્ષ નાના યુવકને શરીર સંબંધ બંધાયા હતા. યુવકે પોતે અપરીણિત હોવાનું જણાવીને યુવતીને અલગ અલગ હોટલમા લઈ જઈને શરીર સુખ માણ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી યુવક યુવતી સાથે શારીરિક સંબંધ રાખતો હતો ને તેની સાથે લગ્ન કરશે એવું કહેતો હતો. અચાનક યુવતીને યુવક પરીણિત હોવાની ખબર પડતાં તેણે યુવક સામે બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના નરોડામાં રહેતી 33 વર્ષીય યુવતીની પોતાનાથી પાચં વર્ષ નાના યુવક સાથે ઓળખાણ થતાં મોબાઈલ ફોન નંબરની આપ-લે કરી હતી. યુવકે સામેથી ફોન કરીને યુવતી સાથે સંબંધ વધાર્યો હતો ને આ સંબંધ શારીરિક સંબંધમાં પરિણમ્યો હતો. યુવકે પોતે લગ્ન કરશે એવું વચન આપીને યુવતીને હોટલમા લઈ ગયો હતો અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી ત્રણ વર્ષ દરમિયાન તે વારંવાર યુવતીને અલગ અલગ હોટલમા લઈ જઈને શરીર સુખ માણતો હતો. યુવતી લગ્નની વાત કરે તો ટાળી દેતો હતો.
યુવતીને શંકા જતાં તેણે તપાસ કરતાં યુવક પરીણિત હોવાની ખબર પડતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement