શોધખોળ કરો

Ahmedabad: સગીરા પર યુવકે છરીથી કર્યો હુમલો, જાણો વિગત

શંકીએ કિશોરીના ગળા પર છરીથી હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સગીરાને ગળાના ભાગે 35 ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ સગીરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Ahmedabad News:  અમદાવાદ શહેરમાં સગીરા પર એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો. 17 વર્ષની સગીરા પર 35 વર્ષીય વ્યક્તિએ હુમલો કર્યો હતો. શંકીએ કિશોરીના ગળા પર છરીથી હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સગીરાને ગળાના ભાગે 35 ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ સગીરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીની જાહેર બેઠકમાં પાર્કિંગ બાબતે તકરાર થઇ હતી. જેમાં સોસાયટીના સભ્યોએ સાસુ અને વહુને માર મારીને છેડતી કરી હતી એટલું જ નહી નીચે પાડીને લાતો મારતાં ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છેે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સોસાયટીની બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે  ગઇકાલે રાતે ૯ વાગે સોસાયટીના મેદાનમાં જાહેર મીટીંગ રાખી હતી. જેમાં સોસાયટીના મેન્ટેનન્સ તથા પાર્કિંગ બાબતની ચર્ચા થઇ હતી. જેમાં સાસુ અને વહું સાથે સોસાયટીના સભ્યો પાર્કિગ બાબતે તકરાર કરી હતી.

જેમાં કેટલાક સભ્યોએ સાસુ વહુને માર મારીને ગાળો બોલી હતી અને આવેશમાં આવીને એક શખ્સે મહિલાને માર મારીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. એટલું જ નહી સોસાયટીના સભ્યોમાં બે મહિલા સહિત છ લોકોએ ભેગા મળીને સાસુ અને વહુ ઉપર હુમલો કર્યો હતો અને વહુંને નીચે પાડીને લાતો મારી હતી. આ બનાવના પગલે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. ગંભીર રીતે  ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે રાયોટિંગ તેમજ છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પિયરમાં રહેતો યુવક આવ્યો હતો અને મહિલા પાસે આવીને દેવું થઇ ગયું છે કહીને રૂ. 10 હજારની માંગણી કરી હતી, મહિલાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરતા મહિલાને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

Embed widget