શોધખોળ કરો
Advertisement
છૂટ્ટા પૈસાની રામાયણ વચ્ચે આજે જાહેર રજાના દિવસે ખુલ્લી રહેશે બેન્ક-પોસ્ટ ઓફિસ
અમદાવાદઃ મોટી નોટ પર પ્રતિબંધ લગાવ્યાના પાંચ દિવસ બાદ પણ છૂટ્ટા પૈસાની અછતને કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને પડતી મુશ્કેલીઓને જોતા આજે જાહેર રજા હોવા છતાં ગુજરાતમાં બેન્કો અને પોસ્ટ ઓફિસ ચાલુ રહેશે તેવી જાહેરાત કરાઇ છે. નોંધનીય છે કે આજે ગુરુ નાનક જયંતિને કારણે ઘણા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.
રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય અને સહકારી તમામ બેંક તેમજ પોસ્ટ ઓફિસ આજે પણ ચાલુ જ રહેશે. જાહેર રજા હોવા છતાં બેંક અને પોસ્ટ ઓફિસ ચાલુ રહેશે. તે સિવાય પેટ્રોલ પંપ, હોસ્પિટલો પર જૂની 500 અને 1000 નોટ ચાલશે તેવી કેન્દ્ર સરકારે આપેલી મર્યાદા પણ આજ રાતના 12 વાગ્યા બાદ પૂર્ણ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement