શોધખોળ કરો

Gujarat Assembly Elections: વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા સીએમ અને સીઆર પાટીલ દિલ્લી જવા રવાના

Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલ્હી જવા રવાના થયા છે. આ બન્ને નેતાઓ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે ચૂંટણીને લઈ બેઠક યોજશે

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલ્હી જવા રવાના થયા છે. આ બન્ને નેતાઓ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે ચૂંટણીને લઈ બેઠક યોજશે.  ચૂંટણીની તૈયારીઓ અંગે બેઠકમા મનોમંથન કરવામાં આવશે. નોંધનિય છે કે, આજે ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ 12મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થશે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેથી હવે ગુજરાતની ચૂંટણીની તારખી પણ થોડા દિવસમાં જાહેર થશે તેવી શક્યતા છે. જેની તૈયારીને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્લી જવા રવાના થયા છે.

ચૂંટણી પંચે કરી જાહેરાત

ભારતીય ચૂંટણી પંચે આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે હિમાચલ પ્રદેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં  12મી નવેમ્બેર વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, હિમાચલમાં 17 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 25 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે. 27 સુધી નામાંકનની ચકાસણી કરવાની રહેશે. 29 ઓક્ટોબરે નામ પરત ખેંચી શકાશે. 12મી નવેમ્બરે મતદાન થશે, 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.

રજિસ્ટ્રેશન સિવાય ચૂંટણી પંચ મતદાન મથક પર શું સુવિધાઓ આપશે ?

આ વખતે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ઘણી જાહેરાતો કરી છે. પંચે કહ્યું કે મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે, જ્યાં દરેક મતદાર મતદાનના છેલ્લા દિવસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાં કેટલાક મતદાન મથકો હશે જેમાં તમામ મતદાન કર્મચારીઓ મહિલાઓ હશે અને સુરક્ષા કર્મચારીઓ પણ સ્ત્રીઓ હશે. 

દેશમાં મતદાર નોંધણીની પ્રક્રિયા શું છે?

દેશમાં છેલ્લા દિવસે ચૂંટણી પંચ મતદાર નોંધણીની સુવિધા આપવા જઈ રહ્યું છે. પરંતુ આ પહેલા અમે તમને જણાવીશું કે દેશમાં તમારો વોટ રજીસ્ટર કરવાની પ્રક્રિયા શું હતી. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે. આ માટે અત્યાર સુધી તેણે પોતાનો મત નોંધાવવા માટે સામાન્ય મતદાર અને ફોર્મ 6 ભરવાનું રહેશે. જો તમે તમારી જાતને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. https://voterportal.eci.gov.in

NRI મતદારો માટે શું નિયમો છે ?

જો તમે બિન-નિવાસી ભારતીય(Non Resident India) છો અને ભારતમાં તમારો મત નોંધાવવા માંગો છો, તો તમારે આ માટે ફોર્મ 6A ભરવું પડશે અને તે ફોર્મમાં આપેલા નિયમોનું પાલન કરવું પડશે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget