શોધખોળ કરો

વંચિત વર્ગની 200 કન્યાઓને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવાં સેનિટરી પેડનુ વિતરણ

અમદાવાદમાં વંચિત વર્ગની 200 કન્યાઓને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. 

અમદાવાદ:  શાળામાં અભ્યાસ કરતી વંચિત વર્ગની કન્યાઓમાં માસિક કાળ દરમિયાન સ્વચ્છતા જાળવવાની સમજ કેળવવા માટે કેમ્પેઈન ફોર મેનસ્ટ્રુઅલ હાઈજીન અંતર્ગત મંગળવારે અમદાવાદમાં વંચિત વર્ગની 200 કન્યાઓને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. 

કન્યાઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા અને  આ સમયગાળા અંગે ચાલી આવેલી જૂની માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનિટરી પેડઝના કીટસની સાથે કન્યાઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતાની જાળવણી અંગે  સ્થાનિક ભાષામાં પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કીટ વડે કન્યાઓ એક વર્ષ સુધી માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવી શકશે. 

યોગ્ય શિક્ષણના અભાવે, જાણકારીની ઉણપ  તથા નાણાંકીય કારણોથી   તથા ખાસ કરીને સમાજના નબળા વર્ગમાંથી આવતા હોવાને કારણે છોકરીઓ આ બાબતે ધ્યાન આપી શકતી નથી. આગામી ચાર માસમાં  શાળામાં ભણતી કિશોર વયની કન્યાઓમાં માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવવાના મુદ્દે  તથા તેમને કાપડનાં સેનિટરી નેપકીનની વહેચણી કરવા રાજ્યની અર્ધ શહેરી, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 12,000 કન્યાઓ સુધી પહોંચવા માટે ઝુંબેશ હાથ ધરી છે.

અમદાવાદ શહેરનાના વિવિધ ભાગોમાં આવેલા ગરીબ વિસ્તારો ઉપરાંત આ ઝુંબેશ હેઠળ શહેર નજીક આવેલાં વિવિધ વિસ્તારો ઉપરાંત રાજકોટ,   સાબરકાંઠા, દાહોદ, બનાસકાંઠા  જીલ્લા ઉપરાંત અન્ય સ્થળોને ને પણ આવરી લેવાનુ આયોજન છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Embed widget