શોધખોળ કરો

અમદાવાદના પરીમલ ગાર્ડન પાસેની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, જાણો વિગત

અમદાવાદના પરીમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. પરીમલ ગાર્ડન પાસેના દેવ બિલ્ડિંગમાં એપલ બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે.

અમદાવાદના પરીમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. પરીમલ ગાર્ડન પાસેના દેવ બિલ્ડિંગમાં એપલ બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને કરતાં ફાયરનો કાફલો પોતાની ટીમ સાથે પહોંચી ગયો હતો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક આવેલી બાળકોની હોસ્પિટલના ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. પરીમલ ગાર્ડન પાસે આવેલા દેવ બિલ્ડિંગમાં એપ્પલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 4 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓ સહિત નર્સોનો કાફલો સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી હતી. આ ઘટનામાં એવું કહેવાઇ રહ્યું છે કે, 2થી 3 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ ઘટના હોસ્પિટલમાં બાટલો ફાટવાથી બની હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget