શોધખોળ કરો

અમદાવાદના બોપલ વિસ્તારમાં 7 દુકાનોમાં લાગી આગ, ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં આવેલ વકીલ સાહેબ બ્રિજ પાસે આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાની જાણ થતા જ ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં આવેલ વકીલ સાહેબ બ્રિજ પાસે આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાની જાણ થતા જ ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. સામે આવેલી વિગતો અનુસાર 7 જેટલી દુકાનોમાં આગની ઘટના સામે આવી છે. હાર્ડવેર અને પ્લાયવુડની દુકાનોમાં આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા.

લિંબાયતમાં યુવતીની છેડતી કરી લવલેટર આપવા જતા રોમિયોની જાહેરમાં ધોલાઈ

સુરતમાં રોમિયો બની યુવતીની છેડતી કરવી એક યુવકને ભારે પડ્યું છે. યુવતીની છેડતી કરનાર આ રોમિયોને લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં   લિંબાયત પોલીસ સ્ટેશન નીલગીરી સર્કલની છે. યુવતીને લવ લેટર આપવા જતા યુવતી  ગુસ્સે થતા આજુબાજુની પબ્લિક દ્વારા રોમિયોની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી. આ દરમિયાન કેટલાક લોકોએ આ ધોલાઈ કાર્યક્રમના વિડીયો ઉતારી લીધા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.  બાદમાં યુવતીના પરિવારજનો દ્વારા લિંબાયત પોલીસને કોલ કરવામાં આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને રોમિયોની ધરપકડ કરી હતી. રોડ રોમિયોને લિંબાયત પોલીસ સ્ટેશન  લઈ જવામાં  આવતા પબ્લિક શાંત થઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. 

સુરત સિવિલના ડોક્ટરોએ અઢી વર્ષના બાળકના મોતિયાની કરી સફળ સર્જરી
ડોક્ટરોને ભગવાનનું બીજી સ્વરૂપ કેમ કહેવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતના ડોક્ટરોએ આપ્યું છે. સુરતના ડોક્ટરોએ બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી મોતિયાની સર્જરી કરી બાળકને નવું જીવન આપ્યું છે. સુરતની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રીમાં આ સર્જરી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થાય છે. જે બાળકની આંખની આ સર્જરી કરવામાં આવી તેની ઉંમર માત્ર અઢી વર્ષની છે. નોંધનિય છે કે, એક લાખ બાળકે એક બાળકમાં મોતિયો જોવા મળે છે. સુરતના આ બાળકને બંને આંખે મોતિયો છે. આજે એક આંખની જટિલ સર્જરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ મોતિયાને ડેવલપમેન્ટલ કૅથરેક કહેવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

Embed widget