શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: નારોલ-પીરાણા રોડ પર આવેલી કાપડની ફેક્ટરીમાં આગ લાગતા ચાર મજૂરોનાં મોત
અમદાવાદ: નારોલ-પીરાણા રોડ પર આવેલી કાપડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ચાર મજૂરોનાં મોત
અમદાવાદ: નારોલ-પીરાણા રોડ પર આવેલી નંદીમ ડેનિમ નામની કાપડની કંપનીમાં ભીષણ આગ લાગતા 4 મજૂરોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ કાપડની ફેક્ટરી હોવાને કારણે આગને કાબુમાં લેવામાં અડચણ થઇ રહી છે.
આગ કાબુમાં આવતા ચાર મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ લેવામા આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement