શોધખોળ કરો

અમદાવાદઃ નવરાત્રીની મંજૂરી ન મળતા ગરબા આયોજકે શરૂ કર્યો શાકભાજીનો ધંધો

કોરોનાની શરૂઆતમાં શાકભાજીની લારીવાળા સુપર સ્પ્રેડર બન્યા હતા. ત્યારે લોકોને ડર હતો કે બહાર શાકભાજી લેવા જવાથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે.

અમદાવાદઃ કોરોનાની મહામારીએ લાખો લોકોની બેરોજગારી છીનવી છે. ત્યારે નવરાત્રીના આયોજનને લઈને હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય પણ નથી લેવાયો. ત્યારે અમદાવાદના એક પાર્ટી પ્લોટના માલિક અને ગરબા આયોજકે નવી વેબસાઈટ તૈયાર કરી લોકોને ઘરે ઘરે શાકભાજીની હોમ ડિલિવરી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. હિરવ ત્રિવેદી કે જેઓ પાર્ટી પ્લોટના માલિક છે તોએ દર વર્ષે નવરાત્રીમાં ગરબાનું આયોજન કરતાં હતાં. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હિરવ ત્રિવેદીએ શાકભાજી ડોટ કોમથી એક વેબસાઈટ શરૂ કરી અને પોતાના જ પાર્ટી પ્લોટમાં શાકભાજીઓ 9.5phના પાણીમાં ધોઈને અલગ અલગ રીતે પેક કરીને લોકોને ઘરે સુધી પહોંચાડે છે. હિરવ ત્રિવેદીએ જણાવ્યું કે કોરોનાની શરૂઆતમાં શાકભાજીની લારીવાળા સુપર સ્પ્રેડર બન્યા હતા. ત્યારે લોકોને ડર હતો કે બહાર શાકભાજી લેવા જવાથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. તેથી લોકોને ઘરે જ શાકભાજી મળી રહે તે માટે તેમણે વેબસાઈટ શરૂ કરી. જેથી તેમને અને તેમના પાર્ટી પ્લોટમાં કામ કરતા લોકોને પણ આર્થિક ફાયદો થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget