શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવકે યુવતી સાથે હોટલમાં બાંધ્યા શારીરિક સંબંધ, મામલો પહોંચ્યો પોલીસમાં તો યુવકના પિતાએ યુવતીની માતા સાથે કરી અશ્લીલ હરકત
યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને યુવકે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈ યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતીના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા.
આ પછી યુવકે પોત પ્રકાશતા યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, મામલો પોલીસમાં પહોંચતા યુવકની માતાએ ક્રોસ ફરિયાદ નોંધાવી છે.
બળાત્કારના આરોપીની માતાએ ફરિયાદ કરી છે કે, યુવતીના પિતાએ ઘરમાં આવી શારીરીક અડપલા કર્યા હતા. આબરુ લેવાની કોશિશ કરવા અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement