શોધખોળ કરો
Advertisement
Ahmedabad : સગીરા સાથે પ્રેમસંબંધ બંધાતા યુવક લઈને ભાગી ગયો, પરિવારને પડી ગઈ ખબર ને પછી....
યુવક સાથે ભાગી ગયેલ સગીરાના પરિવારજનોએ યુવકને કેનાલમાં નાંખી દીધો હોવાનું સામે આવ્યું છે. યુવકની લાશ હજુય નથી મળી.
અમદાવાદઃ કૃષ્ણનગરમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. યુવક સાથે ભાગી ગયેલ સગીરાના પરિવારજનોએ યુવકને કેનાલમાં નાંખી દીધો હોવાનું સામે આવ્યું છે. યુવકની લાશ હજુય નથી મળી. ચાર લોકોની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. અપહરણના સીસીટીવી સામે આવ્યા છે.
યુવક અને સગીરા પ્રેમિકાનું અપહરણ થયું હતું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવકની શોધખોળ શરુ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement