શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Ahmedabad news અંકુર ઇન્ટરનેશલ સ્કૂલમાં લાગી આગ, ફાયર બ્રિગેડ પહોંચ્યું ઘટનાસ્થળે
અંકુર ઈન્ટરનેશન સ્કૂલમાં આગ લાગી છે. આગ લાગી હોવાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે, તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવી છે. સ્કૂલમાં ચાર બાળકો ફસાયા હોવાની આશંકા હતી. જોકે, ફાયરબ્રિગેડે ઇનકાર કર્યો છે.
અમદાવાદઃ શહેર(Ahmedabad)ના કૃષ્ણનગર વિસ્તારના વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ છે. અંકુર ઈન્ટરનેશન સ્કૂલ (Ankur International Schoo)માં આગ લાગી છે. આગ લાગી હોવાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ (Fire brigade)ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવી છે. સ્કૂલમાં ચાર બાળકો ફસાયા હોવાની આશંકા છે. જોકે, ફાયરબ્રિગેડે ઇનકાર કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે, સ્કૂલના નીચેના ભાગે આવેલી જગ્યાઓ પર આગ લાગી છે. શાળાની નીચેના ભાગમાં કોમર્શિયલ દુકાનો આવેલી છે. જોકે, શાળા બંધ હોવાથી જાનહાની ટળી છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત 6 માળની સ્કૂલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion