શોધખોળ કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમૂલના પ્લાન્ટનું ઉદ્ધાટન , જાણો શું છે ખાસિયત?

વધુમાં તેમણે કહ્યું કે અમુલના પ્રોજેક્ટ સાતે 36 લાખ બહેનો જે 1800 હજાર ગામોમાંથી જોડાયેલી છે. અમિત શાહના હસ્તે આજે અમુલ ડેરીમાં નવા બટર પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું,

ગાંધીનગરઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.અમિત શાહના હસ્તે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ભાટ પાસે આવેલા અમૂલના પ્લાન્ટમાં વિવિધ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કર્યું હતું. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે, “અમુલ મિલ્ક પાઉડર ના ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી ડેરી બની છે, અમુલ એ પોતાના ત્રણેય અંગને મુજબુત કરવાનું કામ કર્યુ છે.અમુલે આટલા મોટા પ્રમાણમા આપતા દુધની અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરી તેને વેચવાનું કામ સુંદર રીતે કર્યું છે. આ ચાર પ્લાન્ટ અમુલને વધુ મજબૂત બનાવશે,અમુલ મિલ્ક પ્લાન્ટ દેશમાં વધુ ઉત્પાદન કરતું પ્લાન્ટ બન્યું છે,અમુલે ત્રણેય અંગો મજબૂત કરવાનું કામ કર્યુ છે. અમુલથી 36 લાખ બહેનો જે ૧૮૦૦ હજાર ગામોમાંથી જોડાયેલી છે, દેશના વિકાસના આર્થિક મોડલમાં અમુલનું વિશેષ યોગદાન છે.

વધુમાં તેમણે કહ્યું કે અમુલના પ્રોજેક્ટ સાતે 36 લાખ બહેનો જે 1800 હજાર ગામોમાંથી જોડાયેલી છે. અમિત શાહના હસ્તે આજે અમુલ ડેરીમાં નવા બટર પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું, આ પ્લાન્ટ 85 કરોડના ખર્ચે આકર પામેલ છે.ઉપરાંત 23 કરોડના ખર્ચે બનેલી અમૂલમાં નવી હાઇટેક રોબોટિક વેરહાઉસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે 50૦ લાખ લીટર દૂધ ક્ષમતા ધરાવે છે તેમજ તેમની ખાસ ખાસિયત એ છે કે, તેમાં બહુ લાંબા સમય સુધી દૂધ બગડતું નથી.

તેમણે કહ્યું કે અમૂલ મિલ્ક પાઉડરના ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી ડેરી બની છે. આટલા મોટા પ્રમાણમા આવતા દૂધ અને સાથે અલગ અલગ પ્રોડક્ટ કરી પહોચાડવું તે ખુબ સારુ કાર્ય છે. આ ચાર પ્લાન્ટ અમૂલને વધુ મજબૂત બનાવશે. અમૂલ મિલ્ક પ્લાન્ટ દેશમાં વધુ ઉત્પાદન કરતું બન્યું છે. દેશનું આર્થિક મોડલ ફિટ થાય તે અંગે અનેક લોકો નિષ્ફળ નીવડ્યા છે.

અમિત શાહે કહ્યું કે  આર્થિક વિકાસ ફિટ બેસાડવા માટે PM મોદીએ સહકારી ક્ષેત્રની શરૂઆત કરાવી હતી. ૨૧ ગામોથી થયેલી શરૂઆત આજે ૧૮ હજાર ગામોમાં પહોંચી છે. અમૂલ ગુજરાત માટે ગૌરવ છે. આજે અનેક બહેનો જે અશિક્ષિત છે,પરંતુ દૂધ આવક લાખોમાં કમાણી કરે છે. સૌથી મોટી સમસ્યા ખાદ્ય કારણે જમીન ખરાબ થઈ રહી છે. પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget