રૂપાણીએ રશિયામાં ગુજરાતી હીરા ઉદ્યોગપતિની ફેકટરીની લીધી મુલાકાત, જુઓ તસવીરો
રશિયાના વ્લાડિવોસ્ટોક ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં 80 ટકા ડાયમંડ પ્રોસેસિંગ થાય છે અને 95 ટકા પ્રોસેસ્ડ ડાયમંડ આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે.
રશિયાના વ્લાડિવોસ્ટોક ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં 80 ટકા ડાયમંડ પ્રોસેસિંગ થાય છે અને 95 ટકા પ્રોસેસ્ડ ડાયમંડ આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે. સુરત વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીંગ અને પોલીશીંગ ઈન્ડસ્ટ્રી છે ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા-ગુજરાતની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે.Gujarat is looking forward to bilateral cooperation with Russia in the field of diamond industry, says Gujarat CM Shri @vijayrupanibjp at Vladivostok, Russia pic.twitter.com/TgJI5hBkhY
— CMO Gujarat (@CMOGuj) August 13, 2019
રશિયાના વ્લાડિવોસ્ટોક ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણી છેલ્લા 18 વર્ષથી ડાયમન્ડની ફેક્ટરી ધરાવે છે જેમની ફેક્ટરીમાં આશરે 500 જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં 350 થી વધુ કર્મચારીઓ ગુજરાતના છે.On 3rd day of his Vladivostok visit, CM Shri @vijayrupanibjp visited KGK Group's diamond cutting & polishing factory, owned for last 18 years by Saurashtra’s Vitthalbhai Ramani, providing employment to over 350 Gujarati workers and become inspiration to many young entrepreneurs pic.twitter.com/3lY5fhFAVf
— CMO Gujarat (@CMOGuj) August 13, 2019
આ ઉપરાંત રૂપાણીએ ગુજરાતના લલિતભાઈ અદાણીની એમ. સુરેશ એન્ડ કંપનીની મુલાકાત લીધી હતી. ઉર્વશી રાદડિયા સહિત કયા જાણીતા લોક સાહિત્યકારો અને લોક કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે ભાજપમાં સામેલ થયા બાદ જાણીતા લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ શું કર્યો મોટો ધડાકો, જાણો વિગત રશિયામાં PM મોદી માટે ખુબ આદર, સપ્ટેમ્બરમાં લેશે મુલાકાતઃ CM વિજય રૂપાણીGujarat CM Shri @vijayrupanibjp also visited new unit of M Suresh & Co, Vladivostok’s leading diamond company and praised the owner Shri Lalitbhai Adani and his team of 250 Gujarati workers for making the entrepreneurial spirit of Gujarat shine in a country far across the sea pic.twitter.com/vQPQvTkZkg
— CMO Gujarat (@CMOGuj) August 13, 2019