શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટનો અમલ મામલે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
અમદાવાદ: નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટનો અમલ નહિ થવાના મામલે થયેલી જાહેર હિતની અરજીના પગલે હાઇકોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે સરકાર આ જાહેર હિતની અરજીમાં કરાયેલા આક્ષેપો અને રજૂઆતો અંગે વિગતવાર સોગંદનામું કરે.
સ્વરાજ અભિયાને કરેલી અરજીમાં દાવો કરાયો છે કે 2013થી અમલમાં આવેલા કાયદાનો ગુજરાતે અમલ કર્યો નથી. સાથે જ અરજદાર તરફથી ગરીબોને ફૂડ એલાઉન્સ પેટે મળતી રકમ આશરે 4 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરાય તેવી પણ રજૂઆત પણ કરાઈ છે. આ મામલે 21 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion