શોધખોળ કરો

Heavy Rain: ટ્રાફિક અને વરસાદની વચ્ચે 108 એમ્બ્યૂલન્સની પ્રસંશનીય કામગીરી, સગર્ભા મહિલાને પહોંચાડી દવાખાને, જુઓ તસવીરો.....

ગઇરાત્રે 108 એમ્બ્યૂલન્સે મેઘાણીનગરમાં એક પ્રસંશનીય કામગીરી નિભાવી હતી. મેઘાણીનગરમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા અને ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો,

Heavy Rain: ગઇકાલે રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો, ઠેર ઠેર અનરાધાર વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા, માહિતી પ્રમાણે, અમદાવાદના જુદાજુદા વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, આ દરમિયાન અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે એક દ્રશ્ય એવું જોવા મળ્યુ જેને બધાના દિલ જીતી લીધા હતા. 

Heavy Rain: ટ્રાફિક અને વરસાદની વચ્ચે 108 એમ્બ્યૂલન્સની પ્રસંશનીય કામગીરી, સગર્ભા મહિલાને પહોંચાડી દવાખાને, જુઓ તસવીરો.....

ખરેખરમાં, ગઇરાત્રે 108 એમ્બ્યૂલન્સે મેઘાણીનગરમાં એક પ્રસંશનીય કામગીરી નિભાવી હતી. મેઘાણીનગરમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા અને ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો, આ દરમિયાન એક સગર્ભા મહિલાને લઇને જતી પ્રાઇવેટ ગાડી ટ્રાફિકમાં ફસાઇ અને ત્યાં અચાનક બંધ પડી ગઇ હતી, ગાડી બંધ પડી જતાં સગર્ભા મહિલાને હૉસ્પીટલ પહોંચાડવી મુશ્કેલ બની ગયુ હતુ, આ દરમિયાન આટલી વિકટ પરિસ્થિતિમાં પણ 108 એમ્બ્યૂલન્સે તાત્કાલિક ધોરણે સગર્ભા મહિલા દર્દીને સ્પાઇન બૉર્ડમાં લઇને ત્યાંથી એમ્બ્યૂલન્સ મારફતે સહી સલામત સિવિલ હૉસ્પીટલ પહોંચાડી હતી. 108 એમ્બ્યૂલન્સની આ કામગીરીએ બધાના દિલ જીતી લીધા હતા. 

Heavy Rain: ટ્રાફિક અને વરસાદની વચ્ચે 108 એમ્બ્યૂલન્સની પ્રસંશનીય કામગીરી, સગર્ભા મહિલાને પહોંચાડી દવાખાને, જુઓ તસવીરો.....

સાંજના સમયે 8.42 વાગ્યાની આસપાસ મેન્ટલ બારી કલાપીનગર મેઘાણીનગર ખાતે એક સગર્ભા મહિલાને તેમની પ્રાઇવેટ ગાડીમાં લઇ જતા હતા તે દરમિયાન ત્યાં તેમની ગાડી ચાલુ વરસાદ અને પાણીમાં બંધ થઈ જતા ત્યાં ૧૦૮માં કૉલ કર્યો હતો, અને તાત્કાલિક ધોરણે મેઘાણીનગરની એમ્બ્યૂલન્સ ત્યાં પહોંચી અને આવી વિકટ પરિસ્થિતિમાં પેશન્ટને તાત્કાલિક સ્પાઈન બોર્ડમાં લઈને એમ્બ્યૂલન્સમાં નજીકની સિવિલ ૧૨૦૦ બેડ હૉસ્પીટલમાં સારવાર ખાતે સહી સલામત પહોંચાડવામાં આવી હતી.

Heavy Rain: ટ્રાફિક અને વરસાદની વચ્ચે 108 એમ્બ્યૂલન્સની પ્રસંશનીય કામગીરી, સગર્ભા મહિલાને પહોંચાડી દવાખાને, જુઓ તસવીરો.....

Heavy Rain: ટ્રાફિક અને વરસાદની વચ્ચે 108 એમ્બ્યૂલન્સની પ્રસંશનીય કામગીરી, સગર્ભા મહિલાને પહોંચાડી દવાખાને, જુઓ તસવીરો.....

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Embed widget