શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલે વિજય રૂપાણીના નિવેદન પર શું કર્યો પલટવાર, જાણો વિગત
અમદાવાદઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે તેવો હાઇકોર્ટે ફેંસલો સંભળાવ્યા બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ હાર્દિકની સરખામણી અલગાવવાદી સાથે કરી હતી.
જેને લઈ હાર્દિક પટેલે વિજય રૂપાણીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, ભાજપની સરકાર સામે બોલવું ગુનો છે એટલે ગુજરાતના નૌજવાનોને અલગાવવાદી કહી રહ્યા છે. આ અંગે હાર્દિક પટેલે ટ્વિટ કર્યું હતું.
भाजपा सरकार के सामने बोलना गुनाह है, इसीलिए गुजरात के मुख्यमंत्री हम नौजवानों को अलगाववादी कह रहे हैं।शर्म आनी चाहिए विजय रुपाणी को शायद वह भूल गए हैं कि उन्हीं की पार्टी ने जम्मू कश्मीर में जो अलगाववादी के समर्थक हैं ऐसी पीडीपी पार्टी के साथ गठबंधन कर सरकार बनाई थी.
— Hardik Patel (@HardikPatel_) March 30, 2019
હાર્દિક મુદ્દે રૂપાણીના નિવેદન પર શું કહે છે પાસના કન્વીનર ધાર્મિક માલવીયા ? જુઓ વીડિયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલને કેમ ગણાવ્યો અલગાવવાદી ? જુઓ વીડિયોहम नौजवान तो आम जनता की आवाज उठाते हैं।हम आतंकवादियों के साथ बिरयानी नहीं खाते. बिरयानी खाने वाले भारत को गुमराह कर रहे हैं।अन्याय के सामने लड़ने वाले नौजवान पर देशद्रोह के मुक़दमे लगाते हो और कश्मीर में पत्थरबाज़ी करने वालों के मुक़दमे वापिस लेते हों।भाजपा दोहरी नीति बंद करे।
— Hardik Patel (@HardikPatel_) March 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement