શોધખોળ કરો

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું એ પ્રેસના માલિકને પેપર કૌભાંડમાં થઈ ચૂકી છે 1 વર્ષની જેલ, ક્યું પેપર ફોડેલું ?

હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ફૂટ્યું હતું.

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટચ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ એક મોટો ધડાકો થયો છે. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ફૂટ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટયું તે સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસનો માલિક અગાઉ પેપર ફૂટવાના કેસમાં જેલમાં જઈ આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પેપર કૌભાંડમાં સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેષ પુરોહિતને 1 વર્ષની જેલની સજા પણ થયેલી છે. આ પ્રકારનો કલંરકિત ભૂતકાળ ધરાવતા પ્રેસના માલિકને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર છાપવાનું કામ કેમ અપાયું એ સવાલ છે.

ગુજરાત યુનિવર્સિટીના પેપર પ્રિન્ટિંગ કૌભાંડમાં પણ સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસની સંડોવણી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દાખલ કરેલી ચાર્જશિટમાં સૂર્યા ઓફસેટના મલિક મૂદ્રેશ પુરોહિતનું નામ હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓના પેપર રાજ્ય બહાર છપાય છે ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષાનું જ પેપર સાણંદમાં કેમ છપાયું તે સૌથી મોટો પ્રશ્ન છે.

સમગ્ર ગુજરાતમાં ખળભળાટચ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં અમદાવાદના સિંગરવાથી વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. દીપક પાસેથી પેપર લેવાયું હોવાથી દીપક અત્યંત મહત્વનો આરોપી છે.

હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં આરોપી જયેશ પટેલે એબીપી અસ્મિતા પર જેનું નામ જાહેર કર્યું હતું તે દીપક નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જયેશ પટેલેના કબૂલાલનામા પ્રમાણે તેણે સિંગરવા હોસ્પિલમાં કામ કરતા દીપક પાસેથી પેપર લીધું હતું. દિપકની પૂછપરછમાં વધુ નામો ખૂલી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget