શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશઃ ઓફિસમાં દારૂ પીતા 6 નબીરા ઝડપાયા
ગુરુકુળ રોડ પર આવેલ પુષ્ટિ હાઈટ્સમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
![અમદાવાદમાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશઃ ઓફિસમાં દારૂ પીતા 6 નબીરા ઝડપાયા High profile liquor party caught in Ahmedabad, 6 persons arrested અમદાવાદમાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશઃ ઓફિસમાં દારૂ પીતા 6 નબીરા ઝડપાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/29181815/Vastrapur-police-station.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ સામે આવી છે. ગુરુકુળ રોડ પર આવેલ પુષ્ટિ હાઈટ્સમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે રેડ પાડીને દારૂની મહેફિલ ઝડપી પાડી છે. 6 લોકોની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, ગુરુકુળ રોડ પર આવેલા પુષ્ટિ હાઇટ્સ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં કેટલાક શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા છ નબીરાને ઝડપી પાડ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)