શોધખોળ કરો

Gujarat Corona Case Update: ગુજરાતમાં 400થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે, આ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Case Update: ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે કોરોનાના કેસ 400ને પાર કરી ગયા છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના નવા 417 કેસ નોંધાયા છે.

Gujarat Corona Case Update: ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે કોરોનાના કેસ 400ને પાર કરી ગયા છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના નવા 417 કેસ નોંધાયા છે. જે બાદ એકટિવ કેસની સંખ્યા 2087 પર પહોંચી ગઈ છે. 

અહીં ક્લિક કરી જુઓ સમગ્ર માહિતી

View Pdf

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 136 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 29 કેસ અને સુરત શહેરમાં 28 કેસ નોંધાયા છે.  જોકે, સારી વાત એ છે કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. હાલમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 322 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દેશમાં ફાટ્યો કોરોનાનો રાફડો

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 44,998 પર પહોંચી છે.

એપ્રિલ મહિનામાં નોંધાયેલા કેસ

  • 12 એપ્રિલ 7830 નવા કેસ, 16નાં મૃત્યુ
  • 11 એપ્રિલ 5676 નવા કેસ, 21નાં મૃત્યુ
  • 10 એપ્રિલ 5880 નવા કેસ 14નાં મૃત્યુ
  • 9 એપ્રિલ 5357 નવા કેસ,11નાં મૃત્યુ
  • 8 એપ્રિલ 6155 નવા કેસ 11નાં મૃત્યુ
  • 7 એપ્રિલ 6050 નવા કેસ, 14નાં મૃત્યુ
  • 6 એપ્રિલ 5335 નવા કેસ, 6નાં મૃત્યુ
  • 5 એપ્રિલ 4435 નવા કેસ, 12નાં મૃત્યુ
  • 4 એપ્રિલ 3038 નવા કેસ, 7નાં મૃત્યુ
  • ૩ એપ્રિલ 3641 નવા કેસ, 11નાં મૃત્યુ
  • 2 એપ્રિલ 3824 નવા કેસ, 4નાં મૃત્યુ
  • 1 એપ્રિલ 2994 નવા કેસ, 9નાં મૃત્યુ

કોરોના સંક્રમણના મામલા ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં લોકોની ચિંતા વધી રહી છે. સંક્રમણની ઝડપને જોતા ફરી એકવાર કોરોનાની નવી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને વાયરસના વધતા જતા ફેલાવાને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવા જણાવ્યું છે.

કોવિડના કેસ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં કોવિડના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, આ અંગે સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ દેશમાં કોવિડના વધતા કેસોને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આગામી 10 દિવસમાં તેમની સંખ્યા ઘટશે.સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ એમ પણ કહ્યું કે દેશમાં કોવિડ સંક્રમણની વધતી જતી સંખ્યા હાલમાં સ્થાનિક તબક્કામાં છે, અથવા આ ચેપોએ છેલ્લા કેટલાક મહિનાઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે, પરંતુ તેમ છતાં તે મોટા પાયે ફેલાશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget