શોધખોળ કરો
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં કરાયો વધારો, જાણો વિગતે
અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.
અમદાવાદ: રાજ્યના ચાર મહાનગરોના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં વિસ્તાર વધારવામાં આવ્યો છે. અમદાવાદમાં 1 નગર પાલિકા અને 2 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોપલ ધુમા નગરપાલિકાનો અમદાવાદ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સિવાય ચિલોડા અને કઠવાડા ગામનો પણ અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement