શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ શ્રાવણ માસમાં કિંજલ દવેનું 'મહાકાલ' સોંગ થયુ વાયરલ, જાણો કોણે કર્યું છે ડિરેક્ટ
આ ગીતને નિકુલ દરજીએ ડિરેક્ટ કર્યું છે
અમદાવાદઃ હાલમાં 'ચાર-ચાર બંગડી' ફેમ ગાયીકા કિંજલ દવેનું એક નવુ સોંગ ‘મહાકાલ’ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ સોંગને યુ-ટ્યુબ એક દિવસમાં ચાર લાખ 92 હજાર 999 લોકોએ જોયું છે. આ સોંગને ખાસ શ્રાવણ માસ નિમિતે રીલિઝ કરવામાં આવ્યું છે. આ ગીતને નિકુલ દરજીએ ડિરેક્ટ કર્યું છે. તે સિવાય ગીતનું સંગીત મયુર નાડિયાએ આપ્યું છે. ગીતને લલિત દવેએ પ્રોડ્યુસ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement