શોધખોળ કરો

અમદાવાદઃ પુત્રવધૂ રાત્રે બોયફ્રેન્ડના ઘરમાં મનાવી રહી હતી રંગરેલિયાં ને સાસુએ દરવાજો ખખડાવ્યો.....

સાસુએ રાત્રે પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયામાં મનાવતી પુત્રવધૂને ઝડપી લેતાં પુત્રવધૂ અને તેના બોયફ્રેન્ડે સાસુ સાથે ઝગડો કરીને ગાળો આપી હતી

અમદાવાદઃ અમદાવાદના શાહીબાગમાં સાસુએ રાત્રે પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયામાં મનાવતી પુત્રવધૂને ઝડપી લેતાં પુત્રવધૂ અને તેના બોયફ્રેન્ડે સાસુ સાથે ઝગડો કરીને ગાળો આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાસુએ પુત્રવધૂને બોયફ્રેન્ડ સાથે ફરતી જોતાં પોતાની બહેનપણી સાથે તેનો પીછો કર્યો હતો. યુવતી અને તેનો બોયફ્રેન્ડ એક મકાનમાં અંદર જતાં રહ્યાં હતાં. સાસુએ દરવાજો ખખડાવતાં બંનેએ બહાર આવીને ઝગડો કર્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના કાળી ગામ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા તેના પતિ અને બે દીકરા સાથે રહે છે. આ મહિલા હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના એક દીકરાના લગ્ન મેઘાણીનગરમાં રહેતી યુવતી સાથે ચાર વર્ષ પહેલાં થયાં હતાં. તેમની પુત્રવધૂ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જો કે પતિ અને પત્નિ વચ્ચે મનમેળ ના થતાં યુવતી છેલ્લા અઢી વર્ષથી રિસાઈને જતી રહી છે. બુધવારે રાત્રે સાસુ હોસ્પિટલમાં નાઇટ ડયૂટીમાં હતા. સાસુ અને તેમની બહેનપણી  ચા પીતાં હતાં ત્યારે  તેમણે દીકરાની પત્નીને શાહીબાગ વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે પરપુરુષ સાથે એક્ટિવા પર જતી જોઈ હતી. સાસુએ બહેનપણી સાથે રિક્ષામાં તેનો પીછો કર્યો હતો. પુત્રવધૂ અને તેનો મિત્ર એક્ટિવા બહાર મૂકી એક મકાનમાં જતા રહ્યાં હતાં.   સાસુની બહેનપણીએ ઘરનો દરવાજો ખખડાવતાં બંને લાંબા સમય પછી બહાર આવ્યાં હતાં.  સાસુને જોઈ ઝઘડો કરવા લાગ્યા હતા. સાસુએ પુત્રવધૂને પકડી લેતા પુત્રવધૂ અને તેનો મિત્ર શૈલેષે સાસુને ગાળો ભાંડી હતી. આ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget