શોધખોળ કરો
Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો
Latest Ahmedabad Rain: અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે.

આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.
1/5

શહેરના પોશ ગણાતા ધરણીધર વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ઘણા લોકોના વાહનો બંધ પડી ગયા હતા. દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે.
2/5

હવામાન વિભાગ દ્વારા શહેરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પિક અવર્સ સમયે વરસાદ વરસતા લોકો અટવાયા હતા. ઓફિસ છૂટવાના સમયે વરસાદ ખાબકતા ટ્રાફિક જામ પણ થયો હતો.
3/5

સાંજ પડતા જ અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. જેને લઈ અનેક વિસ્તાોરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
4/5

અમદાવાદના જુહાપુરા, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક, જોધપુર, શિવરંજની, નહેરુનગર, પરિમલ ગાર્ડન, ઈસ્કોન, પકવાન, એસજી હાઈવે, ગુજરાત કોલેજ, એલીસબ્રિજ, લોગાર્ડન, પાલડી, જમાલપુર સહિત અનેક વિસ્તોરમાં વરસાદ છે.
5/5

હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 28 Jun 2024 06:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
