શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ, જુઓ તસવીરો
Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ, જુઓ તસવીરો
![Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/75979e8b005fb2ef6e9431e81e947106171838320801078_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ શહેરમાં વરસાદ
1/7
![અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/94005401ee263464694e69ae7a3e475cb883e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
2/7
![અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/99749c4f6d3badf8d2baf65c445680328b14e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
3/7
![આનંદનગર, શ્યામલ, બોડકલદેવ, થલતેજ, જગતપુર, ચાંદખેડામાં વરસાદ વરસી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/e9987c646dc250de641a8d9cde6d0a14ab357.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આનંદનગર, શ્યામલ, બોડકલદેવ, થલતેજ, જગતપુર, ચાંદખેડામાં વરસાદ વરસી રહ્યો છે.
4/7
![અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/881e8ac4fcda8f9cd0e75e8e5d9a23d2c4577.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
5/7
![વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે .](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/059084804d75446cb93a6e910fdc8f78864fc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે .
6/7
![વસ્ત્રાપુર, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/6a5a7c0775048a5826eb075d4a070cd401611.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વસ્ત્રાપુર, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
7/7
![અમદાવાદ શહેરમાં 15 જૂને પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/6bc7336e419369d7f8ffbc9adc3e98c6ad76d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ શહેરમાં 15 જૂને પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
Published at : 14 Jun 2024 10:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજનીતિ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)