શોધખોળ કરો
Advertisement
આજે PM નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રથમ મેટ્રોનું કરશે ઉદઘાટન, જાણો વિગત
અમદાવાદઃ અમદાવાદમાં મેટ્રોનો પહેલો પ્લાન 2005માં કેન્દ્ર સમક્ષ મુકવામાં આવ્યો હતો. 14 વર્ષ બાદ મેટ્રોનો પ્રથમ 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. ત્યારબાદ વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સુધીના એક જ સ્ટેશનની તેઓ મુસાફરી પણ કરશે.
નાગરિકો માટે 6 માર્ચથી એક ટ્રેન અને બીજી ટ્રેન 11 માર્ચથી દોડાવામાં આવશે. ભાડાંની જાહેરાત ઉદઘાટન બાદ કરાશે. પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી હોવાનું મેટ્રો રેલ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રવિવારે આઈ.પી. ગૌતમ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ફાઈનલ ટ્રાયલ રન લીધો હતો. ટ્રેનના એક કોચમાં 280થી 300 લોકો મુસાફરી કરી શકશે. ટ્રેનના દરેક કોચની બંને બાજુએ આપેલી સીટોમાં 50 જેટલાં પેસેન્જર્સ સરળતાથી બેસીને મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા છે.4th March 2019- a historic day for the wonderful people of Ahmedabad.
Phase-1 of the Ahmedabad Metro is going to be inaugurated. This project will further ‘Ease of Living’ for the people of Ahmedabad. The foundation stone for Phase-2 of the Metro will also be laid. pic.twitter.com/MGxWaccYqP — Narendra Modi (@narendramodi) March 3, 2019
Prime Minister Shri @narendramodi Ji will inaugurate the first phase of Ahmedabad Metro. Sharing glimpses... pic.twitter.com/wXS9gAhN9r
— Vijay Rupani (@vijayrupanibjp) March 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement