શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બેંકમાં રોકડ રકમ જમા કરાવવા આવેલી મહિલાના બેગમાં કાપો મુકીને 1.50 લાખની લૂંટ
અમદાવાદઃ લોકો પોતાના નાણાં બેંકમાં જમા કરવા માટે લાંબી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે ઘણી બેંકો બહાર ચોર ટોળકી સક્રીય થઇ છે. આવો જ ચોરીનો બનાવ અમદાવદની જમાલપુરમાં આવેલી એસબીઆઇ બેંકમાં રોકડ રમક જમા કરવા આવલી મહિલા સાથે બન્યો હતો.
જમાલપુર એસબીઆઇ બેંક બહાર મહિલાની નજર ચૂકવીને અજાણી વ્યક્તિ બેગ પર કાપો મુકીને રોકડ રકમ રૂ.1.50 લાખ લઇને ફરાર થઇ ગઇ હતી. આ મામલે દાણી લીમડા પોલીસે ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરીછે.
કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરતા સમગ્ર દેશમાં અફરાતફરીનો માહોલ બની ગયો છે. બે દિવસ બેંક અને એટીએમ બંધ રહ્યા બાદ શરૂ થતા લોકો લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રેહવાનો વારો આવ્યો છે. ત્યારે આ હાલાકીનો લાભા ચોર લઇ રહ્યા છે. બેંકે રોકડ રમક જમા કરાવવા આપતા લોકો ઉપર નજર રાખીને વધુ રકમ ધરાવતા લોકો બેગમાં કાપો મુકીને રૂપિયાની સરળતાથી લઇને ફરાર થઇ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion