શોધખોળ કરો
પેપ્સીને હાઇકોર્ટમાંથી ના મળી રાહત, પેપ્સી સામે ચાલશે ટ્રાયલ

અમદાવાદઃ ભેળસેળના આરોપના કેસમાં પેપ્સી ઇન્ડિયા હૉલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ સામે ટ્રાયલ ચલાવવામાં આવશે. પેપ્સીકો દ્વારા ફરિયાદ રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અપિલ કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. 2002માં લહેરી મિરીન્ડાની બોટલમાંથી કચરાના કણઓ નીકળ્યા હોવા બાદ ફરિયાદ નોધાઇ હતી.
વધુ વાંચો





















