શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા સૌથી માઠા સમાચાર? જાણીને ચોંકી જશો
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. એક્ટિવ કેસો 3500ને પાર થઈ ગયા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે એકવાર ફરીથી અમદાવાદમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોના કુલ એક્ટિવ કેસો 4100ને પાર થઈ ગયા છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોના કુલ એક્ટિવ કેસો 3538 થઈ ગયા છે.
અમદાવાદ જિલ્લામાં કુલ 4139 એક્ટિવ કેસો છે. જેની સામે સુરત જિલ્લામાં 2641 અને રાજકોટ જિલ્લામાં 1947 એક્ટિવ કેસો છે. આમ, જોઇએ તો અમદાવાદ શહેરમાં રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે.
એટલું જ નહીં, હવે અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વધી રહ્યું છે. ત્યારે આ વિસ્તારના લોકોએ સૌથી વધુ સચેત રહેવાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement