શોધખોળ કરો

અમદાવાદના કયા બે મોટા વિસ્તારોમાં કોરોના બન્યો બેકાબૂ? એક્ટિવ કેસનો આંકડો જાણીને ચોંકી જશો

આ બે વિસ્તારની વાત કરીએ તો શહેરના પશ્ચિમ ઝોનમાં 586 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 502 એક્ટિવ કેસ છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. જોકે, અમદાવાદના બે વિસ્તારો એવા છે, જ્યાં એક્ટિવ કેસો વધી રહ્યા છે. આ બે વિસ્તારની વાત કરીએ તો શહેરના પશ્ચિમ ઝોનમાં 586 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 502 એક્ટિવ કેસ છે. આ સિવાય અન્ય ઝોનમાં તેની સરખામણીમાં એક્ટિવ કેસો ઓછા છે. વધતા કન્ટેનમેન્ટ ઝોન સાથે અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોન માટે આ ચિંતાજનક સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે. જ્યારે 3 લોકોના પ્રાઇવેટ હોસ્પિટલમાં મોત થયા છે. અમદાવાદમાં એક્ટિવ કેસનો હાલનો આંકડો 3177 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કુલ આંક 21,978 પર તો 1477ના મોત થયા છે. ઝોન એક્ટિવ કેસ મધ્ય ઝોન 255 ઉત્તર ઝોન 461 દ.પશ્ચિમ 433 પશ્ચિમ 587 ઉ.પશ્ચિમ 502 પૂર્વ 474 દક્ષિણ 465
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?

પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું

ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

Embed widget